ખાલી પેટે આટલી વસ્તુઓને ખાવા-પીવાની બંધ કરો,નહીં કરો તો મુશ્કેલીમાં પડી જશો
ખાલી પેટે ન ખાશો આ વસ્તુઓ ન પીવી જોઈએ ચા કે કોફી શરીરને આ રીતે કરે છે નુક્સાન કેટલાક લોકોને આદત હોય છે કે તેઓ ખાલી પેટે સવારે ચા પીવે છે અથવા કોફી પણ પીતા હોય છે. કેટલાક લોકોને સવારે ઉઠતાની સાથે જે ટામેટાની ડીશ ખાવાનું ગમે છે તો કેટલાક લોકો ખાટ્ટાફળ ખાવાનું પસંદ કરે […]