જીરા જેવી દેખાતી આ તીખી વસ્તુ ખાવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે,શરદીમાં રામબાણ ઈલાજ ગણાય છે
સુવાદાણા ખાવાથી પાચનક્રીયામાં સુધારો થાય છે સુવાને હદ્ય માટે ગુણકારી માનવામાં આવે છે સામાન્ય રીતે સુવાનો મુખવાસ આપણે સો કોઈએ ખાધો હશે, સુવા સ્વાદમાં થોડા કડવા અને તીખા હોય છે,જે ખૂબ જ ગુણકારી ગણાય છે, સ્ત્રીની સુવાવડમાં ખાસ સુવાદાણામાં કોપરું અને તલ મિકિસ કરીને તેને ખવડાવવામાં આવે છે, સુવા હૃદય માટે ખૂબ ગુણકારી છે, તો […]