1. Home
  2. Tag "ec"

સીઈસી/ઈસીએ સ્વૈચ્છિક રીતે તેમને પ્રાપ્ય લાભો અને વિશેષાધિકારોને ઘટાડવા નિર્ણય કર્યો

દિલ્હી:ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે 15 મે, 2022ના રોજ પદભાર સંભાળ્યા પછી શ્રી રાજીવ કુમારે ચૂંટણી પંચની પ્રથમ બેઠક સાથી ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે સાથે યોજી હતી. અન્ય બાબતોની સાથે, ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) અને ચૂંટણી કમિશનરો (ઈસી)ને પ્રાપ્ય એવા તેમની ખર્ચ વિષયક રકમ પર આવકવેરામાંથી મુક્તિ સહિતના વિવિધ લાભો અને વિશેષાધિકારો […]

પશ્વિમ બંગાળમાં વધતા કેસ વચ્ચે ECની યોજાશે સર્વપક્ષીય બેઠક

પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે કોરોનાના કેસમાં સતત વધારો તે જોતા ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી પ્રચાર અંગે ચર્ચા કરવા માટે શુક્રવારે એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે આ બેઠકમાં પ્રચાર કઇ રીતે કરવો તેમજ સંક્રમણથી બચવા અંગે ચર્ચા થશે નવી દિલ્હી: એક તરફ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે બીજી તરફ પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી […]

ટીએમસીની ફરિયાદ પર ચૂંટણી પંચે વેકસીન સર્ટિફિકેટ પરથી મોદીનો ફોટો હટાવવા આપ્યા આદેશ- સૂત્ર

વેકસીન સર્ટિફિકેટ પરથી મોદીનો ફોટો હટાવવા આપ્યા આદેશ ટીએમસીની ફરિયાદ ઉપરથી પીએમનો ફોટો હટાવવાના આદેશ 26 ફેબ્રુઆરીથી આદર્શ આચારસંહિતા થશે લાગુ દિલ્લી: ચૂંટણી પંચે તે રાજ્યોમાંથી વેક્સીન સર્ટીફીકેટ ઉપરથી પીએમ મોદીનો ફોટો હટાવવાનો આદેશ આપ્યો છે.જ્યાં આગામી કેટલાક સપ્તાહમાં ચૂંટણી યોજાવાની છે. સૂત્રોએ આ માહિતી આપી છે. સુત્રોના જણાવ્યા મુજબ, ચૂંટણી પંચ મુજબ, જે રાજ્યોમાં […]

અમદાવાદ ચૂંટણીઃ વસ્ત્રાપુરમાં EVMમાં ગરબડીનો આક્ષેપ, વિરોધ પક્ષના નેતાનો વોટ કરતો વિડીયો થયો વાયરલ

અમદાવાદઃ આજે સવારથી જ કોર્પોરેશનની ચૂંટણીને લઈને મતદાન શરૂ થયું હતું. દરમિયાન કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટવાયાની ફરિયાદો ઉઠી હતી. તેમજ કેટલીક જગ્યાએ ઉમેદવારોના સમર્થકો વચ્ચે ચકમક ઝરી હોવાની પણ ઘટના સામે આવી છે. દરમિયાન વસ્ત્રાપુર વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારે ઈવીએમમાં ગરબડીનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત કોર્પોરેશનના વિપક્ષના નેતાએ મતદાન કર્યું હતું. તેમનો વોટ આપતો વીડિયો […]

લોકસભાની ચૂંટણી 2019 રમઝાનમાં વોટિંગને લઈને ચૂંટણી પંચનું સ્પષ્ટીકરણ, કહ્યું- શુક્રવારે વોટિંગ નથી

રમઝાનમાં લોકસભા ચૂંટણીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે સોમવારે સ્પષ્ટીકરણ આપ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે શુક્રવારના દિવસે વોટિંગ રાખવામાં આવ્યું નથી. ચૂંટણી પંચે કહ્યું છે કે રમઝાન વખતે ચૂંટણી રાખવામાં આવી છે, કારણ કે ચૂંટણી આખો મહીના કરવામાં આવે તેવું થઈ શકે તેમ ન હતું. જો […]

11 એપ્રિલથી 19 મે વચ્ચે સાત તબક્કામાં યોજાશે લોકસભાની ચૂંટણી, ગુજરાતમાં 23 એપ્રિલે વોટિંગ, 23 મેએ આવશે પરિણામ

લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચુક્યું છે અને સાત તબક્કામાં દેશભરની લોકસભાની બેઠકો પર વોટિંગ થવાનું છે. પહેલા તબક્કાનું વોટિંગ 11 એપ્રિલે અને સાતમા તબક્કાનુંવોટિંગ 19 મેના રોજ થવાનું છે. લોકસભા ચૂંટણીના પરિણામ 23 મેના રોજ ઘોષિત થશે. 16મી લોકસભાનો કાર્યકાળ ત્રીજી જૂને સમાપ્ત થઈ રહ્યો છે અને આના પહેલા જ દેશ પોતાના નવા વડાપ્રધાનને […]

લોકસભા ચૂંટણી 2019: તારીખોનું એલાન થશે ટૂંક સમયમાં, સાતથી આઠ તબક્કામાં થશે વોટિંગ

ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન ગણતરીના દિવસોમાં કરવાનું છે. આ ચૂંટણી એપ્રિલ-મે માસમાં સાતથી આઠ તબક્કામાં કરાવવામાં આવે તેવી શક્યતા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા સૂત્રોને ટાંકીને આપેલા અહેવાલમાં આના સંદર્ભે જાણકારી આપી છે. 17મી લોકસભાની ચૂંટણી કરાવવા માટેની ચૂંટણી પંચની તમામ તૈયારીઓ તેના આખરી તબક્કામાં છે. લોકસભાની ચૂંટણીનો આખો કાર્યક્રમ આ સપ્તાહના […]