દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરે પૂછતાછ માટે હાજર રહેવા EDએ પાઠવ્યુ સમન્સ
અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને ઈડીએ સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ઈડીએ બીજી નવેમ્બર પહેલા હાજર થવાનું ફરમાન કર્યુ છે. અગાઉ સીબીઆઈએ એપ્રિલ મહિનામાં કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા.હવે ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની […]