EDએ અમદાવાદ સહિત 15 સ્થળોએ સટ્ટા બેટિંગની પાડેલી રેડમાં કરોડોની મિલક્તો ફ્રીઝ
EDએ સર્ચ દરમિયાન 29 કરોડ રોકડા મળી આવ્યા 573 કરોડથી વધુના સિક્યુરિટીઝ-બોન્ડ-ડિમેટ ખાતાઓ પણ ફ્રીઝ કરાયા સટ્ટાબાજીનું ભંડોળ બહારના દેશોમાં ટ્રાન્સફર કરાતુ હતું અમદાવાદઃ દેશમાં ક્રિકેટ પર સટ્ટાબેટિંગની બદી વધતી જાય છે, ત્યારે મહાદેવ બેટિંગ એપ.ના કેસમાં ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટર યાને ઈડીએ દેશમાં અમદાવાદ સહિત અલગ અલગ 15 જગ્યાઓ પર 16 એપ્રિલના રેડ કરી હતી. જેમાં […]