1. Home
  2. Tag "ed"

મુંબઈઃ ઈડીના કેસમાં સંજય રાઉતના વધુ 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર રાખ્યાં

મુંબઈઃ નવી દિલ્હીઃ પાત્રા ચાલ જમીન કૌભાંડ મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને હજુ સુધી રાહત મળી નથી. કોર્ટના આદેશ પર તેણે 8 ઓગસ્ટ સુધી EDના રિમાન્ડમાં રહેવું પડશે. EDના અધિકારીઓએ રવિવારે રાઉતની ધરપકડ કરી હતી. ઈડીએ ધરપકડ પહેલા રાઉતની લગભગ 6 કલાક પૂછપરછ પણ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર […]

‘નેશનલ હેરાલ્ડ’ કેસમાં EDને મળ્યા ખાસ પુરાવાઓ -વધશે કોગ્રેસની મુશ્કેલી

નેશનલવ હેરાલ્ડ કેસમાં ઈડીને મળ્યા ખાસ સબૂત હવે વધશે ફરી કોંગ્રેસની મુશ્કેલીઓ કોલકાતા અને મુંબઈમાં તપાસ દરમિયાન સબૂત મળ્યા દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી નેશનલ હેરાલ્ડ કેસ ચર્ચામાં છે, જેને લઈને ઈડી એ કોંગ્રેસના તમામ સ્થળો પર દરોડા પાડીને જીણવટભરી તપાસ હાથ ઘરી છે આ મામલે રાહુલ ગાંધી કોંગ્રેસ નેતા અને કોંગ્રસ અધ્યક્ષ સોનિયાગાંઘીને ઈડીએ ઘણી […]

નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીની કાર્યવાહી, ઓફિસને સીલ મારીને મંજૂરી વગર નહીં કરવા કર્યો નિર્દેશ

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસ ઈડીએ રાહુલ ગાંધી અને સોનિય ગાંધીની પૂછપરછ બાદ તપાસ વધારે તેજ બનાવી છે. દરમિયાન EDના અધિકારીઓએ નેશનલ હેરાલ્ડ ઓફિસને સીલ કરી હોવાનું જાણવા મળે છે. તેમજ ED અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે એજન્સીની પરવાનગી વિના ઓફિસ ખોલવામાં આવશે નહીં. આ સાથે કોંગ્રેસ મુખ્યાલય પાસે પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. […]

નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીનો સપાટોઃ હેરાલ્ડ હાઉસ સહિત અનેક સ્થળો ઉપર દરોડા પાડ્યાં

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પૂછપરછ કર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે દિલ્હીના હેરાલ્ડ હાઉસ પર દરોડા પાડ્યા હતા. EDએ દસ્તાવેજોની શોધમાં નેશનલ હેરાલ્ડના સ્થળો પર દરોડા પાડ્યા. આ દરમિયાન 10 જનપથ પર થયેલી મીટિંગના દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હી, […]

મની લોન્ડરિંગ કેસ: સંજય રાઉત 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં રહેશે

મુંબઈ:પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં કોર્ટે શિવસેનાના સાંસદ સંજય રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે.ન્યાયાધીશે કહ્યું કે,અત્યાર સુધીની તપાસ અને તેમાં મળેલા તથ્યોને જોતાં હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે,આરોપીની કસ્ટડી જરૂરી છે, પરંતુ હું 8 દિવસની કસ્ટડી આપવા માટે સહમત નથી.આથી આરોપીને 4 દિવસની ED કસ્ટડી આપવામાં આવી છે. રાઉતને […]

શિવસેનાને ખતમ કરવા અને મહારાષ્ટ્રનો અવાજ દબાવવાનું ષડયંત્રઃ આદિત્ય ઠાકરે

મુંબઈઃ શિવસેનાના નેતા સંજય રાઉતની ઈડીએ અટકાયત કર્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન ભાજપ અને શિંદે જૂથ પર આકરા પ્રહાર કરતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, આ શિવસેનાને ખતમ કરવા, મહારાષ્ટ્રનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે. તે બધાની સામે છે અને તે જાણીતું છે. આદિત્ય ઠાકરે પહેલા મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ પણ કહ્યું […]

શિવસેનાના નેતા સંજય રાઉતની વધી મુશ્કેલીઃ ઈડી કોર્ટમાં રજૂ કરી કસ્ટડી માંગશે

મુંબઈઃ શિવસેનાના નેતા સંજય રાઉતની મુશ્કેલીમાં વધારો થયો છે. જમીન કૌભાંડ કેડમાં ઈડીએ તેમની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ઈડીએ ભાંડુપ સ્થિત તેમના નિવાસસ્થાન ઉપર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 11.5 લાખની રોકડ મળી હતી. ઈડીએ આ પ્રકરણમાં લંબાણપૂર્વકની તેમની પૂછપરછ કરી હતી. મુંબઈના યાત્રા ચોલ ઘોટાળા મામલે ઈડીએ સંજય રાઉતના ધરે લગભગ 9 […]

સંજય રાઉતના ઘરેથી મળ્યા 11.50 લાખ રૂપિયા,EDએ દરોડા દરમિયાન કર્યા જપ્ત  

સંજય રાઉતના ઘરેથી મળ્યા 11.50 લાખ રૂપિયા EDએ દરોડા દરમિયાન કર્યા જપ્ત   મુંબઈ:એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા આજે સંજય રાઉતને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.હવે તેમના પર ધરપકડની તલવાર પણ લટકી રહી છે. તાજેતરની માહિતી અનુસાર, EDએ સંજય રાઉતના ઘરેથી 11.50 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા છે.ED ઓફિસ પહોંચ્યા બાદ સંજય રાઉતે મીડિયા સાથે વાત પણ કરી […]

સંજય રાઉતની મુશ્કેલી વધી – ઈડી એ 8 કલાકના દરોડા બાદ મોટી કાર્યવાહી કરતા શિવસેનાના નેતાની અટકાયત કરી

શિવસેના નેતા સંજય રાઉતની ઈડી કરી અટકાયત 8 કલાકના જરોડા બાદ ઈડીની મોટી કાર્યવાહી મુંબઈઃ- છેલ્લા ઘણા દિવસોથી શિવસેનાના નેતા સંજય રાઉડ ઈડીની નજરમાં છે ત્યારે એજ સવારથી જ ઈડીએ તેમના ત્યા દરોડા પાડ્યા હતા ત્યાર બાદ હવે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે.પ્રાપ્ત જાણકારી પ્રમાણે શિવસેનાના નેતા સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટદ્વારા અટકાયત કરવામાં આવી છે. […]

શિક્ષક ભરતી કૌભાંડઃ અર્પિતા મુખર્જીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ (એસએસસી કૌભાંડ)ની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDની ટીમે તપાસનો ધમધમાટ તેજ બૂનાવ્યો છે. દરમિયાન, ED સૂત્રોએ જણાવ્યું છે કે, અર્પિતા મુખર્જીએ પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા કર્યા છે, તેના ઘરેથી જપ્ત કરવામાં આવેલા તમામ પૈસા પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીના હોવાનો અર્પિતા મુખર્જીએ દાવો કર્યો હતો. તેમજ પાર્થના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code