1. Home
  2. Tag "ed"

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલી વધી, EDએ તેમના ઘરે પાડ્યા દરોડા

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલી વધી EDએ તેના નાગપુર સ્થિત નિવાસસ્થાને પાડ્યા દરોડા ઇડીએ દેશમુખની વિરુદ્વ આ વર્ષે મે મહિનામાં મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના નાગપુર સ્થિત નિવાસસ્થાને રેડ પાડી છે. સૂત્રો અનુસાર ઇડીએ શુક્રવારે સવારે દેશમુખના ઘરે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. […]

PNB SCAM માં મેહુલ ચોક્સીની પત્ની પ્રીતિ ચોક્સી પણ ભાગીદાર, EDની તપાસમાં થયો આ ઘટસ્ફોટ

PNB કૌભાંડમાં મેહુલ ચોક્સીની પત્ની પ્રીતિ ચોક્સીની પણ સંડોવણી પ્રીતિ ચોક્સી પણ PNB Scamમાં ભાગીદાર છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં આ ઘટસ્ફોટ થયો નવી દિલ્હી: PNB કૌંભાડનો મુખ્ય કૌંભાડી મેહુલ ચોક્સી હાલમાં એક પછી એક મુશ્કેલીમાં છે. હવે કૌભાંડી મેહુલ ચોક્સીની પત્ની પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની રડારમાં છે. અહેવાલો અનુસાર EDની તપાસમાં માલૂમ પડ્યું છે કે પ્રીતિ […]

8,100 કરોડના બેંક કૌંભાડી સાંડેસરા બંધુઓના ભારત પ્રત્યાર્પણના પ્રયાસો સરકારે તેજ કર્યા

રૂ.8,100 કરોડના બેંક કૌંભાડી સાંડેસરા બંધુઓના ભારત પ્રત્યાર્પણ માટે સરકાર એક્શન મોડમાં ભારત સરકારે આલ્બેનિયાથી સાંડેસરા બંધુઓને પરત લાવવા પ્રયાસો તેજ કર્યા રાજદ્વારીઓ અને તપાસ એજન્સીઓની એક ટીમ આલ્બેનિયા અને નાઇજીરીયન સરકાર સાથે સતત સંપર્કમાં છે નવી દિલ્હી: એક તરફ સરકાર મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે પ્રયાસરત છે અને હવે બીજી તરફ સરકારે 8,100 કરોડના બેંક […]

ભાગેડૂ આરોપી વિજય માલ્યાની ઈડી પાસે ઝપ્ત કરોડોની સંપત્તિ  હવે બેંકોને સોંપી દેવામાં આવશે

વિજય માલ્યાની ઝ્પત સંપત્તિ બેંકોને સોંપાશે ઈડી પાસે માલ્યાની 5 હજાર કરોડથી વધુની મિલકત ઝપ્ત છે દિલ્હીઃ-  ભાગેડૂ વિજય માલ્યાના બેંક છેતરપિંડી કેસમાં, મુંબઇની વિશેષ અદાલતે ઇડી પાસે કબજે કરેલી સંપત્તિમાંથી 5646.54 કરોડની સંપત્તિ બેંકોને સોંપવાનો આદેશ આપ્યો છે. આ સમગ્ર મામલે પીએમએલએ કોર્ટના ન્યાયાધીશ જે.સી. જગદાલે કહ્યું કે, હાલની પરિસ્થિતિમાં બેંકોના વાસ્તવિક નુકસાનનું મૂલ્યાંકન […]

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલી વધી, EDએ ECIR કર્યો દાખલ

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલી વધી EDએ દેશમુખ વિરુદ્વ Enforcement Case Information Report દાખલ કર્યો 100 કરોડની ખંડણીના મામલે ઇડીએ આ ECIR દાખલ કર્યો છે મુંબઇ: 100 કરોડની ખંડણીના મામલે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ બરોબરના ફસાયા છે. હવે ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમની વિરુદ્વ ECIR એટલે કે Enforcement Case Information Report દાખલ […]

CBI, NIA અને EDની શાખાઓમાં CCTV કેમેરા લગાવવા સુપ્રીમે આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે સરકારને લગાવી ફટકાર CBI, NIA અને EDની શાખાઓમાં CCTV ના હોવા પર નારાજગી વ્યક્ત કરી તમામ તપાસ એજન્સીઓમાં CCTV કેમેરા લગાવવા સુપ્રીમે આપ્યો આદેશ નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે હજુ સુધી CBI, NIA તેમજ ED જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓના કાર્યાલયમાં સીસીટીવી કેમેરા શા માટે નથી લાગ્યા તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ […]

મની લોન્ડરિંગ કેસ: EDએ એમનેસ્ટી ઇન્ડિયાની 17 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

એમનેસ્ટી ઇન્ડિયાના બે એકમો વિરુદ્વ કાર્યવાહી કરાઇ બે એકમોની 17 કરોડ રૂપિયાની બેંક ડિપોઝીટ ટાંચમાં લેવાઇ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ જાણકારી આપી છે નવી દિલ્હી: વૈશ્વિક માનવ અધિકાર માટે કાર્યરત સંસ્થા એમનેસ્ટી ઇન્ડિયાના બે એકમો વિરુદ્વ કાર્યવાહી થઇ છે. તેના બે એકમોની 17 કરોડ રૂપિયાની બેંક ડિપોઝીટ ટાંચમાં લેવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ જાણકારી આપી […]

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એમેઝોન વિરુદ્વ દાખલ કર્યો કેસ, FDIના નિયમના ભંગનો આરોપ

ઇ-કોમર્સ કંપની એમેઝોન મુશ્કેલીમાં મૂકાઇ કંપની વિદેશી મૂડીરોકાણ સંબંધિત નિયમોના ઉલ્લંઘનના ગુનામાં ફસાઇ EDએ એમેઝોન વિરુદ્વ કેસ દાખલ કર્યો નવી દિલ્હી: ઇ-કોમર્સ કંપની એમેઝોન મુશ્કેલીમાં મૂકાઇ છે. કંપની હાલમાં વિદેશી મૂડીરોકાણ સંબંધિત નિયમોના ઉલ્લંઘનના ગુનામાં ફસાઇ ગઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ એમેઝોનની વિરુદ્વ ફોરેન એક્સચેન્જ એક્સ (FEMA) હેઠળ કેસ દાખલ કર્યો છે. ફ્યૂચર રિટેલની સાથે સોદામાં […]

દેશમાં 24 જેટલી ચાઈનીઝ લોન એપ સામે ઈડી અને સીઆઈડી ક્રાઈમ કરશે કાર્યવાહી

દિલ્હીઃ કોરોના મહામારીને કારણે આર્થિક ભીંસમાં ફસાયેલા લોકોને નિશાન બનાવીને મોબાઈલ એપ્લિકેશન મારફતે સરળતાથી લોક આપવાના કૌભાંડમાં ચીનની સંડોવણી બહાર આવી હતી. જેથી આવી ચાઈનીઝ ઓન એપ સામે કાર્યવાહી કરવા માટે ઈડી અને વિવિધ રાજ્યોની સીઆઈડી ક્રાઈમ ટુંક સમયમાં અભિયાન શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા પણ આવી મોબાઈલ એપ સામે કાર્યવાહીના નિર્દેશ કર્યાં છે. […]

રિટેલ માર્કેટ ખરાબ કરવાને લઇને અમેઝોન વિરુદ્વ કાર્યવાહી કરવા CAITએ EDને કરી માંગ

વેપારીઓના સંગઠન CAITએ EDને લખ્યો પત્ર માર્કેટ ખરાબ કરનારી કિંમતોને લઇને CAITએ અમેઝોન વિરુદ્વ કાર્યવાહીની કરી માંગ અમેઝોનની માર્કેટ બગાડતી કિંમતોને કારણે નાના વેપારીઓની સ્થિતિ વધુ ખરાબ થઇ છે: CAIT નવી દિલ્હી: વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સએ અમેઝોન વિરુદ્વ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. CAITએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પત્ર લખીને માર્કેટ ખરાબ કરનારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code