પીએમ મોદી આવતીકાલે આસામના પ્રવાસે– શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ
પીએમ મોદી આવતીકાલે આસામના પ્રવાસે દીપુ ખાતે ‘શાંતિ, એકતા અને વિકાસ રેલી’ને સંબોધિત કરશે અનેક યોજનાના શિલાન્યાસ પણ કરશે દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી એપ્રિલ એટલે કે આવતીકાલના રોજ આસામની મુલાકાત લેશે.સવારે લગભગ 11:00 વાગ્યે તેઓ કાર્બી આંગલોંગ જિલ્લાના દીપુ ખાતે ‘શાંતિ, એકતા અને વિકાસ રેલી’ને સંબોધિત કરશે.કાર્યક્રમ દરમિયાન તેઓ શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. ત્યારબાદ, લગભગ બપોરે 01:45 વાગ્યે પીએમ મોદી આસામ મેડિકલ કોલેજ, દિબ્રુગઢ […]