મનોરંજન જગતમાં કોરોનાનું ગ્રહણ – હવે એકતા કપૂરને થયો કોરોના
                    એકતા કપૂર કોરોના પોઝિટિવ મળી આવી આ પહેલા પણ ઘણા સેલેબ્સ કોરોના પોઝિટિવ મળી આવ્યા   મુંબઈઃ- દેશભરમાં કોરોનાના નના વેરિએન્ટ ઓમિક્રોનના કહેર વચ્ચે કોરોનાના દૈનિક કેસોમાં પણ સતત વધારો નોઁધાઈ રહ્યો છે, ખાસ કરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાના મોટા આંકડાઓ સામે આવી રહ્યા છે જેની સીઘેસીઘી અસર મનોરંજન જગત પર જોવા મળી છે. ઉલ્લેખનીય […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

