અમેરિકામાં ચૂંટાયેલા હોદ્દાઓ પર ભારતીયોને વધુ પ્રતિનિધિત્વ મળવું જોઈએઃ કમલા હેરિસ
વોશિંગ્ટનઃ “અમેરિકામાં ચૂંટાયેલા હોદ્દાઓ પર ભારતીયોને વધુ પ્રતિનિધિત્વ મળવું જોઈએ.” આ માગણી કરતાં અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું હતું કે, રાજકારણમાં ભારતીય મૂળના અમેરિકનોની સંખ્યા તેમની વધતી જતી વસ્તીને દર્શાવતી નથી. તેમણે કહ્યું કે વધુને વધુ ભારતીયોએ રાજકારણમાં સક્રિય થવું જોઈએ. કમલા હેરિસે આ વાત ડેમોક્રેટિક પાર્ટીની થિંક ટેન્ક ઈન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટની વાર્ષિક કોન્ફરન્સમાં […]