1. Home
  2. Tag "Election"

ગોવા વિધાનસભા ચૂંટણીઃ 40 બેઠકો ઉપર 301 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થતાં

મુંબઈઃ ગોવામાં વિધાનસભાની 40 બેઠકો ઉપર સવારથી મતદાન ચાલુ થયું હતું. વિધાનસભાની 40 બેઠકો ઉપર 301 ઉમેદવારો ચૂંટણીંજગમાં ઉતર્યાં છે. ગોવામાં લગભગ 11 લાખથી વધારે મતદારો 301 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ગોવામાં વિધાનસભાની 40 બેઠકો માટે મતદાન શરૂ થતાની સાથે જ સવારથી મતદાન કેન્દ્રો ઉપર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. ગોવામાં 40 બેઠકો ઉપર […]

પંજાબઃ પીએમ મોદી બાદ હવે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચુક બહાર આવી

નવી દિલ્હીઃ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચુકની ઘટના હજુ ભુલાઈ નથી ત્યા હવે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચુકની ઘટના સામે આવી છે. રાહુલ ગાંધીની મોટરકાર ઉપર એક વ્યક્તિએ ઝંડો ફેંક્યો હતો. જે રાહુલ ગાંધીને મોઢા ઉપર વાગ્યો હોવાનું જાણવા મળે છે. આ બનાવ બાદ રાહુલ ગાંધીએ કારનો કાચ બંધ કરી દીધો હતો. જો કે, આ ઘટનાને […]

મહેસાણા એપીએમસીની 11મી ફેબ્રુઆરીએ ચૂંટણી, ખેડુત બેઠકની 10 બેઠકો વચ્ચે રસાકસીભર્યો જંગ

મહેસાણાઃ ઉત્તર ગુજરાતના મહેસાણા APMCની બેઠકો પર આગામી 11 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાં 12 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. APMCની ચૂંટણી બિનહરીફ કરવાના છેલ્લી ઘડી સુધીના ભાજપના પ્રયાસો નિષ્ફળ જતાં ચૂંટણીનો જંગ જામશે. મહેસાણા APMCની આ ચૂંટણી 24 વર્ષ બાદ યોજાવાની છે. કારણ કે છેલ્લા 23 વર્ષથી ચૂંટણી બિનહરીફ જાહેર થતી આવી છે. સૂત્રોના […]

ગુજરાત વિધાનસભાઃ વર્ષોથી સત્તા દૂર કોંગ્રેસે સરકાર બનાવવા માટે એક્શન પ્લાન ઘડ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠક ઉપર ભાજપના વિજયનો વિશ્વાસ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વ્યક્ત કર્યો હતો. દરમિયાન કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં 125 બેઠકો ઉપર વિજય મેળવીને સત્તા […]

ગુજરાત ભાજપ ચૂંટણી મોડમાઃ ટિકિટ નક્કી કરવા સમિતિ બનાવી, જુના જોગીઓનો પણ સમાવેશ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ આ વખતે નોરિપિટ થિયરી અપનાવીને જુના જાગીઓનો સ્થાને નવા ચહેરાઓને ટિકિટ આપે તેવી ચર્ચા પણ છે. ત્યારે  ભાજપ દ્વારા આજે 14 સભ્યોની પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિમાં રૂપાણી સરકારમાંથી ચાર મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિજય રૂપાણી, નીતિન […]

પંજાબ બાદ હવે ગોવા ચૂંટણીમાં AAPએ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો

મુંબઈઃ ઉત્તરપ્રદેશ, પંજાબ અને ગોવા સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ રાજ્યોની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં તાજેતરમાં પંજાબમાં જો આમ આદમી પાર્ટી જીતશે તો સાંસદ ભગવંત માનને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો હતો. હવે ગોવામાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવ્યો છે. ગોવામાં અમિત પાલેકરને […]

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી કોરોનાને કારણે 15 દિવસ પાછી ઠેલાવાની શક્યતા

રાજકોટઃ શહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે. તેના લીધે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી પાછી ઠેલાવાની શક્યતા છે. અગાઉ રાજકોટ ચેમ્બરની ચૂંટણી તા. 13 ફેબ્રુઆરીના રોજ જાહેર થઈ હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી 15 દિવસ પાછી ઠેલાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. જો ચૂંટણી 15 દિવસ પાછી ઠેલાશે તો ફેબ્રુઆરીના બદલે માર્ચમાં ચૂંટણી થશે. ફેબ્રુઆરીમાં […]

ગુજરાતઃ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી BJP દ્વારા તૈયારીઓ શરૂ, PM કાર્યકરો સાથે કરશે સંવાદ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આગામી દિવસોમાં મતદાન યોજાવાનું છે. દરમિયાન આજે પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના ભાજપના કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. દરમિયાન ચાલુ વર્ષે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચારને લઈને તૈયારીઓ શરૂ કરી છે. આગામી દિવસોમાં પીએમ મોદી ભાજપના કાર્યકરો સાથે પણ ચૂંટણીને લઈને સંવાદ કરે […]

પંજાબ ચૂંટણીઃ કોંગ્રેસના 17 ધારાસભ્યોને પડતા મુકવામાં આવે તેવી શકયતા

દિલ્હીઃ ઉત્તરપ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી માટે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન પંજાબમાં કોંગ્રેસ દ્વારા આગામી બે દિવસમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. લગભગ 17 ધારાસભ્યોને પડતા મુકવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત […]

UP: ઉમેદવારોની પસંદગીને લઈને BJPમાં બેઠકોનો દોર, 60 MLAને પડતા મુકાય તેવી શકયતા

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે કેન્દ્રીય નેતૃત્વ સાથે રાજ્યના કોર જૂથ નેતાઓની મહત્વપૂર્ણ બેઠકમાં પ્રથમ ત્રણ તબક્કામાં 182 બેઠકો માટેના નામો પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ મકરસંક્રાંતિ પછી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી શકયતા છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code