કોર્પોરેશન ચૂંટણીઃ રાજકોટમાં ઉમેદવારો દ્વારા મતદારો સુધી પહોંચવાનો નવતર પ્રયોગ
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં રાજકીયપક્ષો અને તેમના ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન રાજકોટમાં ભાજપના ઉમેદવારોએ મતદારો સુધી પહોંચવા માટે નવતર પ્રયોગ કર્યો છે. ભાજપના ઉમેદવારો પ્રચાર માટે પ્રચારમાં કાર્ટુન કેરેક્ટર્સને મેદાનમાં ઉતાર્યાં છે. ભાજપના કાર્યકરો કાર્ટુન કેરેકટર્સનો વેશ ધારણ કરીને ઉમેદવાર […]


