1. Home
  2. Tag "Elections"

લોકસભાની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસે 43 સભ્યોની વિવિધ કમિટીઓની કરી રચના

ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 43 સભ્યોની જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં મોટાભાગના નારાજ સભ્યોની બાદબાકી કરાઈ છે. કોંગ્રેસની આ સમિતિઓમાં સંકલન કમિટી, પ્રદેશ ઈલેક્શન કમિટી, કેમ્પેઈન કમિટી, પબ્લિસીટી કમિટી, મીડિયા કમિટી, ચૂંટણી ઢંઢેરા કમિટી, ચૂંટણી મેનેજમેન્ટ ટીમની  જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની […]

”ભારત કે મન કી બાત મોદી કે સાથ” થીમ પર ભાજપના 26 ચૂંટણી રથ આજથી ગુજરાતના ગામેગામ ઘૂંમશે

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે પણ ચૂંટણી પ્રચાર માટે ધમધમાટ શરૂ કર્યો છે. ગુજરાતમાં ભાજપ તરફથી  ભારત કે મન કી બાત મોદી કે સાથના થીમ પર ગામેગામ રથ ફેરવવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે આવેલા ભાજપના કાર્યાલય કમલમ્ ખાતેથી ચૂંટણી પ્રચાર માટેના રથોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાત ભાજપે લોકસભાનીચૂંટણીને લઈને પ્રચારનો પ્રારંભ શરૂ કરી દીધો છે.લોકસભાની […]

રાહુલ ગાંધી 14મી ફેબ્રુઆરીએ ધરમપુરમાં જંગી સભાને સંબોધી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે.ત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર અભિયાનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિનામાં બેવાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તા. 14મી ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાંથી રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરાવશે. રાહુલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code