1. Home
  2. Tag "electricity theft"

સૌરાષ્ટ્રમાં વીજચોરીમાં ભાવનગર પ્રથમ નંબરે, રાજકોટ બીજાક્રમે, બોટાદમાં સૌથી ઓછી વીજચોરી

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીનું દુષણ વધતું જાય છે. ગામેગામ વીજચોરી થતી હોવાથી લાઈનલોસ વધતો જાય છે. તેના લીધે પીજીવીસીએલ દ્વારા જ્યાં લાઈન લોસ વધુ હોય તેવા વિસ્તારોમાં દરોડા પડાવામાં આવતા હોય છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની (પીજીવીસીએલ) દ્વારા એપ્રિલથી જુલાઈ દરમિયાન ચાર મહિનામાં કુલ રૂ. 82 કરોડની વીજ ચોરી પકડવામાં આવી છે. છેલ્લા ચાર મહિનામાં કુલ […]

જુનાગઢ જિલ્લામાં વીજચોરી સામે દરોડા, 80 ગેરકાયદે જોડાણો પકડાયા, 16.54 લાખનો દંડ ફટકાર્યો

જુનાગઢઃ ગુજરાતમાં વીજચોરીનું દુષણ વધતું જાય છે, લાઈનવીજ લોસમાં વધારો થતાં વીજ કંપનીઓને કરોડો રૂપિયાની ખોટ થઈ રહી છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્રભરમાં વીજચોરી સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં જુનાગઢ જિલ્લામાં વીજચોરી સામે ઝૂંબેશ શરૂ કરાતા વીજળીના 80 જેટલા ગેરકાયદે જોડાણો પકડાયા હતા. અને 16.54 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજચોરી સામે દરોડા, 98 ચોરીના કેસ પકડાતા 28 લાખનો દંડ કરાયો

સુરેન્દ્રનગરઃ રાજ્યભરમાં વીજળી ચોરી સામે સરકારની માલિકીની ચારેય વીજ કંપનીઓએ ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં સરેન્દ્રનગર  જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજચોરી ડામવા કાર્યવાહી હાથ ધરી હતી. વીજ ચેકિંગ સ્કવોર્ડની  34 ટીમોએ ધ્રાંગધ્રા, પાટડી, દસાડા, બાવળી, રાજસીતાપુર વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં 655 કનેકશન તપાસમાં 98માં વીજચોરી જણાતા 28 લાખનો દંડ ફટકારાયો હતો. જિલ્લામાં વીજ ચોરીનું […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું વધતું દુષણ, આઠ મહિનામાં રૂપિયા 131 કરોડની ચારી પકડાઈ

રાજકોટઃ રાજ્યમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દુષણ છે. અને તેના લીધે લાઈન લોસ વધતો જાય છે. આથી પીજીવીસીએલ દ્વારા સમયાંતરે વીજ ચેકિંગ ઝૂંબેશ ચલાવવામાં આવતી હોય છે. તાજેતરમાં પીજીવીસીએલ દ્વારા ડિવીઝનની કામગીરીમાં સુધારો કરવા એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં MD વરૂણકુમાર બરનવાલએ માર્ગદર્શન આપ્યું હતું. સાથોસાથ વીજલોસ ઘટાડવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા સહિતના […]

કચ્છમાં વીજળીની ચોરી, PGVCLના દરોડામાં 300 ચોરી કેસ પકડાયા બાદ ફરીવાર જૈસે થે’ જેવી સ્થિતિ

ભુજ :  ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળી ચોરીનું સૌથી વધુ દુષણ છે. વીજ કંપની પીજીવીસીએલ દ્વારા દરોડા પાડીને વીજચોરી પકડી પાડવામાં આવતી હોય છે પરંતુ ફરી પાછી વીજચોરી શરૂ થઈ જતી હોય છે. જેમાં કચ્છમાં તાજેતરમાં પીજીવીસીએલના અધિકારીઓએ દરોડા પાડીને 300 જેટલી વીજચોરી પકડી પાડી હતી. અને દંડ પણ વસુલવામાં આવ્યો હતો. ત્યારબાદ વીજચોરીની સ્થિતિ જૈસે થે […]

ઝાલાવાડ પંથક વીજળી ચોરીમાં અવલ નંબરે, મહિનામાં રૂ.3.76 કરોડની વીજચોરી પકડી

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના ચોરી બેરોકટોક થતી હોવાની ફરિયાદો ઊઠી હતી. પીજીવીસીએલ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વીજચોરી સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. વીજકંપનીએ જાન્યુઆરી માસ દરમિયાન સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં સઘન વીજચેકિંગ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના દરેક જિલ્લા પૈકી સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાંથી 3.76 કરોડ રૂપિયાની વીજચોરી માત્ર જાન્યુઆરી માસ દરમિયાન જ પકડવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code