ગોંડલના લોકમેળામાં પંડાલ વરસાદમાં ભંજાઈ ગયા બાદ વીજ કરંટ લાગતા બેના મોત
રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં ગામેગામ જન્માષ્ટમીના લોક મેળાનું આયોજન કરાયું હતું જેમાં ગોંડલમાં લોકમેળામાં વરસાદને કારણે પંજાલ ભીંજાઈ જતાં વીજળી શોક લાગવાથી ટીઆરબી જવાન અને એક ફાયરના જવાનનું મોત નિપજ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલના કોલેજ ચોક સંગ્રામસિંહજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે લોકમેળામાં વરસાદને કારણે મોટાભાગના પંડાલ ભીંજાઈ ગયા હતા. ત્યારે સાંજના સમયે એક પંડલમાં ટીઆરબી જવાનને વીજ […]


