જોડિયા તાલુકાના ટીંબડી ગામે વીજ કરંટ લાગતા શ્રમિક માતા-પૂત્રના મોત
જામનગર, 3 જુલાઈ, 2026 : Laborer mother and son die due to electrocution જિલ્લાના જોડિયા તાલુકાના ટીંબડી ગામના વાડી વિસ્તારમાં કામ કરી રહેલા શ્રમિક પરિવારના માતા અને પુત્રનું અચાનક વીજકરંટ લાગવાના કારણે મોત નિપજતા શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગઈકાલે સાંજના સમયે આ દુઃખદ બનાવ બનતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. બન્ને માતા-પૂત્રને […]


