મહાકુંભ: કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તાલીમ અપાઇ
લખનૌઃ મહાકુંભ-2025નો ભવ્ય, સલામત અને સફળ કાર્યક્રમ સુનિશ્ચિત કરવા અને કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહાકુંભ પોલીસ સતત પ્રયાસો કરી રહી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વૈભવ ક્રિષ્નાની ગાઈડલાઈન પર પોલીસ સ્ટેશન અખાડા મહાકુંભ મેળા વિસ્તારમાં ઈમરજન્સી સજ્જતાની સલામતી સુનિશ્ચિત કરવા માટે અખાડા વિસ્તારમાં બપોરે 2 કલાકે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.મોક ડ્રીલમાં વિવિધ કટોકટીની પરિસ્થિતિઓનો સામનો […]