ગાંધીનગર સચિવાલયમાં બાયોમેટ્રિક હાજરીનો કર્મચારીઓએ કર્યો વિરોધ
તમામ કચેરીઓમાં બાયોમેટ્રિક હાજરી સિસ્ટમનો અમલ શરૂ તમામ કર્મચારીઓએ જૂની પદ્ધતિથી હાજરી પૂરી વિરોધ કર્યો નવી સિસ્ટમમાં મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે છે ગાંધીનગરઃ રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા ગઈ તા, 27મી જાન્યુઆરીએ પરિપત્ર જારી કરીને સચિવાયલ સંકુલના તમામ વિભાગો, કર્મયાગી ભવન, અને ઉદ્યોગ ભવનની કચેરીઓ, કલેકટર અને ડીડીઓની કચેરીઓના કર્મચારીઓ અને અધિકારીઓને હાજરી માટે […]