ભારતના રાષ્ટ્રપતિ ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કરશે
નવી દિલ્હી, 25મી ડિસેમ્બર 2025ઃ Heroic Children’s Day ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારતના યુવા નાયકોના સાહસ, બલિદાન અને અનુકરણીય મૂલ્યોને યાદ કરવા માટે આવતીકાલે (26 ડિસેમ્બર, 2025) રાષ્ટ્રીય સ્તરે વીર બાળ દિવસની ઉજવણી કરશે. તે જ દિવસે, વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) આપવામાં આવશે. પ્રધાનમંત્રી […]


