ઉનાળામાં દરરોજ ખાલી પેટે ટામેટાંનો રસ પીવો, નબળી રોગપ્રતિકારક શક્તિ સહિત બીમારીઓ રહેશે દૂર
ટામેટા માત્ર સ્વાદ વધારવાનું કામ નથી કરતા પણ તો ઉનાળામાં શરીરને ઠંડક આપવાની સાથે, તે અનેક બીમારીઓથી બચાવવાની શક્તિ પણ ધરાવે છે. જો તમે તેને ખાલી પેટે જ્યુસની જેમ પીઓ છો, તો તેના ફાયદા વધુ વધી જાય છે. તેમાં રહેલા લાઇકોપીન, વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ અને અન્ય પોષક તત્વો શરીરને અંદરથી હેલ્ધી અને એનર્જેટિક રાખે છે. […]