ગુજરાતઃ 159 ન.પા.ઓ અને 8 મનપાનો “eNagar” પ્રોજેક્ટમાં સમાવેશ
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તેમણે નાગરિકોની સુખાકારી માટે ટેકનોલોજી આધારિત અનેક મહત્વના પગલાં લીધા હતા. નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં અમલી વિવિધ યોજનાઓને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા નાગરિકો સુધી ઝડપથી અને કાર્યક્ષમ રીતે પહોંચાડી ખરા અર્થમાં “સુશાસન”ની શરૂઆત કરાવી હતી. પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલા “ગુડ ગવર્નન્સ”ને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખૂબ […]