જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. કિશ્તવાડ જિલ્લાના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોએ કિશ્તવાડના છત્રુમાં ઓપરેશન શરૂ કર્યું. આતંકવાદીઓ સામેના આ ઓપરેશનને ‘ઓપરેશન છત્રુ’ નામ આપવામાં આવ્યું છે. કિશ્તવાડમાં આ ઓપરેશનમાં ભારતીય સેનાની ‘વ્હાઇટ નાઈટ કોર્પ્સ’ અને જમ્મુ અને કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમો […]


