કાશ્મીરમાં 24 કલાકમાં ચાર એન્કાઉન્ટર, લશ્કરે તૈયબાના આતંકી અલી સહીત પાંચ ટેરરિસ્ટ ઠાર
જમ્મુ-કાશ્મીરમાં ગત 24 કલાકમાં આતંકવાદીઓ સાથે અથડામણની ચાર ઘટનાઓ સામે આવી છે. તાજેતરનું એન્કાઉન્ટર શોપિયાં જિલ્લાના ઈમામ સાહેબ ખાતે શરૂ થયું છે. માનવામાં આવે છે કે બેથી ત્રણ આતંકવાદીઓ એક માકાનમાં છૂપાયેલા છે. બાંદીપોરામાં અથડામણ દરમિયાન લશ્કરે તૈયબાના બે આતંકીઓ ઠાર થયા છે. આ એન્કાઉન્ટરમાં લશ્કરે તૈયબાનો ટોચનો કમાન્ડર અલીભાઈ પણ સામેલ છે. તો બારામુલ્લા […]


