મહિલાએ 8 લાખ રૂપિયા ખર્ચીને ઘરે બનાવ્યું બંકર,તેની પાછળનું કારણ છે ખૂબ જ વિચિત્ર
મહિલાએ 8 લાખ રૂપિયા ખર્ચીને ઘરે બનાવ્યું બંકર 25 વર્ષ સુધી ચાલે એટલું ખાવા માટેનું રાશન પણ એકઠું કર્યું જાણો તેની પાછળનું અજીબોગરીબ કારણ હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે,જે ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું.આ કારણે કેટલાક લોકો માની રહ્યા છે કે,ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે.આ ખતરાની વચ્ચે તાજેતરમાં […]