રાજ્ય સરકારે તમામ માગણીઓ સ્વીકારી લેતા તબીબોની હડતાળનો સુખદ અંત
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે જ સરકારી તબીબોએ સરકારનું નાક દબાવીને પોતાની માગણી ઉકેલવામાં ન આવે તો હડતાલનું એલાન આપ્યું હતું. આથી ગાંધીનગરમાં આરોગ્ય મંત્રીની બેઠક યોજાઈ હતી. પડતર પ્રશ્નો મુદ્દે તબીબોએ લેખિતમાં માંગ કરી હતી. તબીબોની આરોગ્યમંત્રી, વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઈ હતી. આ બેઠક બાદ ડોક્ટરોની હડતાળનો અંત આવ્યો […]