ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ ઈજનેરી વિદ્યાશાખાઓમાં પ્રવેશનો પ્રારંભ
મેડિકલમાં પ્રવેશ માટે બી ગૃપના વિદ્યાર્થીઓએ નીટના પરિણામની રાહ જોવી પડશે, એન્જિનિયરિંગની 70,000 બેઠકો સામે A ગ્રુપના 34,000 વિદ્યાર્થીઓ આ વખતે કોમ્પ્યુટર, AI, સહિતની બ્રાન્ચમાં પ્રવેશનો સૌથી વધુ ક્રેઝ રહેશે અમદાવાદઃ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરાયા બાદ હવે કોલેજોમાં પ્રવેશની મોસમ શરૂ થશે. હાલ ઈજેનેરી સહિત વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ કરી […]