1. Home
  2. Tag "england"

અંડર-19 વર્લ્ડ કપ જીતરનાર ભારત ક્રિકેટ ટીમ ઉપર ધનવર્ષા, BCCI દ્વારા ઈનામની જાહેરાત

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી 2026: જૂનિયર ક્રિકેટમાં ફરી એકવાર ભારતનો દબદબો સાબિત થયો છે. ઝિમ્બાબ્વેની ધરતી પર રમાયેલા આઈસીસી મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને 100 રને પરાજય આપીને રેકોર્ડ છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. આ ઐતિહાસિક જીત બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ખેલાડીઓ પર ધનવર્ષા કરતા […]

અંડર-19 વર્લ્ડ કપ: ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ અનેક રેકોર્ડ સર્જયા

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: ભારતીય ટીમના વિસ્ફોટક બેસ્ટમેન વૈભવ સૂર્યવંશીએ અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે માત્ર 80 બોલમાં 15 છગ્ગા સાથે 175 રનની ઐતિહાસિક ઇનિંગ રમી અનેક વિશ્વ વિક્રમો સ્થાપ્યા છે. તે અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બનાવનાર અને એક જ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 30 છગ્ગા મારનાર ખેલાડી બની ગયો છે. […]

ICC મહિલા વિશ્વ કપઃ ભારતનો ઈંગ્લેન્ડ સામે ચાર રનથી પરાજય

નવી દિલ્હીઃ ICC મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ કપમાં, ભારતનો ઈંગ્લેન્ડ સામે ચાર રનથી પરાજય થયો છે. ગઈકાલે ઈન્દોરમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડના 289 રનના લક્ષ્યાંકના જવાબમાં, ભારતીય ટીમ 50 ઓવરમાં છ વિકેટે 284 રન જ બનાવી શકી હતી. સ્મૃતિ મંધાનાએ 88, હરમનપ્રીત કૌરે 70 અને દીપ્તિ શર્માએ 50 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની હીથર નાઈટને […]

વેસ્ટ ઈન્ડિઝ સામે કેએલ રાહુલે નવો રેકોર્ડ બનાવ્યો, ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેનને પાછળ છોડી દીધો

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ હાલમાં શાનદાર ફોર્મમાં છે. તેમણે અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. આ ઇનિંગ સાથે, રાહુલ આ વર્ષે સૌથી વધુ રન બનાવનાર ઓપનર બની ગયો છે અને તેણે ઇંગ્લેન્ડના બેન ડકેટને પાછળ છોડી દીધો છે. કે એલ રાહુલનો ખાસ રેકોર્ડ આ વર્ષે, રાહુલે 7 […]

ઇંગ્લેન્ડે T20 મેચમાં 300 રનનો આંકડો પાર કરી ઇતિહાસ રચી દીધો

મોડી રાત્રે માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ રમાઈ હતી, જેમાં ઇંગ્લેન્ડે બે વિકેટ ગુમાવીને 304 રન બનાવ્યા હતા. આ પછી ઇંગ્લેન્ડે 146 રનથી શાનદાર વિજય મેળવ્યો. T20 ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલી વાર હતું જ્યારે કોઈ પૂર્ણ સભ્ય ટીમ સામે 300 રનનો આંકડો પાર કરવામાં આવ્યો હતો. વર્ષ 2024માં ટીમ ઈન્ડિયાએ હૈદરાબાદમાં […]

ઈંગ્લેન્ડ સામેની અંતિમ ટેસ્ટમાં સીરાજની બોલીંગની એમ્પાયર કુમાર ધર્મસેનાએ કરી પ્રશંસા

ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન ઘણા રેકોર્ડ તૂટ્યા અને બન્યા. શુભમન ગિલે બેટથી પોતાની તાકાત બતાવી, તો મોહમ્મદ સિરાજે બોલથી તબાહી મચાવી. સિરાજે ખાસ કરીને દુનિયાના દિલ જીતી લીધા. આ ખેલાડીએ ખાસ કરીને ઓવલ ટેસ્ટમાં ઘાતક બોલિંગ કરતી વખતે કુલ 9 વિકેટ લીધી અને પોતાની ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર અને […]

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ ડ્રો બાદ ભીરતીય ટીમ હવે સપ્ટેમ્બરમાં એશિયા કપ રમશે

ભારતે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ 6 રને જીતીને ઇંગ્લેન્ડ પ્રવાસનો શાનદાર અંત કર્યો અને શ્રેણી 2-2 થી ડ્રો કરવામાં સફળ રહ્યું હતું. આ ઐતિહાસિક જીત સાથે, ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડ પ્રવાસ સમાપ્ત થઈ ગયો છે અને હવે બધાની નજર ભારતના આગામી મોટા પડકાર, એશિયા કપ 2025 પર છે. • એશિયા કપ ક્યારે અને ક્યાં […]

કે.એલ.રાહુલે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં શાનદાર સિદ્ધિ હાંસલ કરી

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન કેએલ રાહુલ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ઓપનર તરીકે શાનદાર બેટિંગ કરી રહ્યા છે. રાહુલ આ શ્રેણીમાં શાનદાર ફોર્મમાં છે. રાહુલે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં શાનદાર સિદ્ધિ હાંસલ કરી. ચોથી ટેસ્ટના પહેલા સત્રની સાતમી ઓવરમાં, રાહુલે ક્રિસ વોક્સના બોલ પર ફોર ફટકારીને ઈંગ્લેન્ડની […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી 2-1થી જીતીને ઇતિહાસ રચ્યો

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી 2-1થી જીતીને ઇતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાએ ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે રમાયેલી ત્રીજી વનડે મેચ 13 રનથી જીતી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડના એક જ પ્રવાસ પર બંને મર્યાદિત ઓવરની શ્રેણી જીતી છે. ODI શ્રેણી પહેલા, ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની […]

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે

ભારતે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ક્યારેય ટેસ્ટ મેચ જીતી નથી ભારતે 1936 થી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે કુલ નવ ટેસ્ટ રમી છે, જેમાં તે ચાર મેચ હારી ગયું છે. તે જ સમયે, પાંચ મેચ ડ્રો રહી હતી. ભારતે જુલાઈ 1936 માં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે તેની પહેલી ટેસ્ટ મેચ રમી હતી, જે ડ્રો રહી હતી. આ પછી, જુલાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code