લદ્દાખના પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ
લેહઃ લદ્દાખના જાણીતા સામાજિક અને પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકને પોલીસે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ ધરપકડ કરી છે. તાજેતરમાં લદ્દાખમાં થયેલા હિંસક બનાવોની પૃષ્ઠભૂમિમાં આ પગલું ભરાયું છે. તેમની શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ પહેલાં જ અટકાયત કરવામાં આવી હતી. પરંતુ આ પગલાએ વિસ્તારમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે ચિંતાઓ વધી ગઈ છે. આ ઘટનાથી એક દિવસ […]