તમારી ભુલ એ વાતનુ પ્રમાણ આપે છે કે તમે સખત પરિશ્રમ કર્યો છે
(પુલક ત્રિવેદી) મથાળું જોઈને ચોંકી ગયાને…? મેં ખોટો નિર્ણય લીધો, અથવા મારી આ ભુલ થઈ ગઈ છે એવા સ્વીકારમાં સૌથી વધારે સામર્થ્ય છે. ખોટા નિર્ણયો અને ભૂલો એ તો જીવનનો સૌથી મહત્વનો તબક્કો છે. શું તમે કોઈ ભૂલ જ ન કરો ? શું તમારા દરેક કાર્યો સો ટકા પરિણામલક્ષી જ હોય ? જો તમે આમ […]


