પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડે ભારતનો પ્રથમ યુરો ગ્રીન બોન્ડ બહાર પાડ્યો
ભારતનો પ્રથમ યુરો ગ્રીન બોન્ડ બહાર પડ્યો પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડે પાડ્યો બહાર 300 મિલિયન યુરો 7-વર્ષનો યુરો બોન્ડ બહાર પાડ્યો પાવર ક્ષેત્રની અગ્રણી એનબીએફસી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડે (પીએફસી) 13.09.2021ના રોજ પોતાનો પ્રથમ 300 મિલિયન યુરો 7-વર્ષનો યુરો બોન્ડ બહાર પાડ્યો છે. યુરો બજારોમાં ભારતીય ઇશ્યૂ કરનાર દ્વારા લઘુત્તમ નફો 1.841% પ્રાપ્ત કરેલ કિંમત […]