ઈવી ઈન્ડસ્ટ્રીમાં ₹3.4 લાખ કરોડનું જંગી રોકાણની આશા
સ્થાનિક અને વિદેશી કંપનીઓએ આગામી છ વર્ષમાં ભારતના ઇલેક્ટ્રિક વાહનો (EV) અને સહાયક ઉદ્યોગોમાં રૂ. 3.4 લાખ કરોડના જંગી રોકાણની જાહેરાત કરી છે. કંપનીએ 2030 સુધીમાં 30 ટકા ઇલેક્ટ્રિક ગતિશીલતાના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં ધીમી પ્રગતિ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમ કોલિયર્સ ઇન્ડિયાએ દાવો કર્યો છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કોલિયર્સ ઇન્ડિયાએ ‘ભારતમાં ઇલેક્ટ્રિક […]