રાષ્ટ્રપતિ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને કરશે સંબોધિત
નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ સ્વાતંત્ર્ય પર્વની પુર્વ સંધ્યાએ દેશને સંબોધન કરશે. આ સંબોધન આજે સાંજે સાત વાગે આકાશવાણીના સંપુર્ણ નેટવર્ક પર પ્રસારિત થશે. દુરદર્શનની તમામ ચેનલ પર હિન્દી અને ત્યારબાદ અંગ્રેજી સંસ્કરણ પ્રસારિત થશે. દુરદર્શનની તમામ પ્રાદેશીક ચેનલ પર પ્રાદેશીક ભાષામાં સંબોધન પ્રસારીત થશે. આકાશવાણી રાત્રે સાડા નવ કલાકે પ્રાદેશીક ભાષામાં રાષ્ટ્રપતિના સંબોધને […]