GSTની વેપારીઓને સાંભળ્યા વિના કાર્યવાહી, વેટ બાકી ન હોવા છતાં બેન્ક એકાઉન્ટ ટાંચમાં લેવાયા
અમદાવાદઃ જીએસટીના કેટલાક અધિકારીઓ કરદાતા વેપારીઓને અકારણ પરેશાન કરતા હોવાની ફરિયાદો ઊઠી છે. દેશ અને ગુજરાતમાં જીએસટી લાગુ થયા પહેલા વેટ સમયના બાકી લેણાં માટે કરદાતાઓના બેન્ક ખાતા ટાંચમાં લેવાતા વેપારીઓ પરેશાની ભાગવી રહ્યા છે. જીએસટી ડિપાર્ટમેન્ટે કરેલી કાર્યવાહીથી વેપારી કરદાતા મુશ્કેલીમાં મુકાયા છે. અંદાજે 3 હજાર કરદાતાના બેન્ક એકાઉન્ટ ઉપર ટાંચમાં લઈ બેન્કો પાસેથી […]