કર્ણાટક હાઈકોર્ટમાં એક્સે ભારત સરકાર વિરુદ્ધ કેસ કર્યો
બેંગ્લોરઃ X કંપનીનો આરોપ છે કે સરકાર ગેરકાયદે તથા અનિયમિત સેન્સરશીપ સિસ્ટમ બનાવી રહી છે. ભારતમાં આઈટી એક્ટ હેઠળ જાહેર કરાયેલા બ્લૉકિંગના આદેશની સામે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સે કર્ણાટક હાઈકોર્ટમાં ભારત સરકાર વિરુદ્ધ કેસ કર્યો છે. કંપનીનો આરોપ છે કે સરકાર ગેરકાયદે તથા અનિયમિત સેન્સરશીપ સિસ્ટમ બનાવી રહી છે.આઈટી એક્ટની સેક્શન 79 હેઠળ બ્લૉકિંગના આદેશોને […]