ગુજકેટના પરીક્ષા ફોર્મ લેઈટ ફી સાથે 15મી જાન્યુઆરી સુધી ભરી શકાશે
સમગ્ર રાજ્યમાં 23 માર્ચે ગુજકેટ પરીક્ષા લેવાશે ગુજકેટના પરીક્ષા ફોર્મ ઓનલાઈન ભરવાની મુદતમાં વધારો કરાયો વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ઉપરાંત 1000 રૂપિયા લેઈટ ફી ભરવી પડશે અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા ધોરણ 12 સાયન્સના એ ગ્રુપ, બી ગ્રુપ અને એબી […]