1. Home
  2. Tag "Exam"

દિવાળીનું વેકેશન પૂર્ણ થતાં ધો. 10 અને 12ના પરીક્ષાનાં ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની માર્ચ-2022માં લેવાનારી પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરી ચાલુ માસમાં દિવાળી વેકેશન પછી શરૂ કરાશે. તે પહેલાં તમામ શાળાના સંચાલકોએ શાળાનું રજિસ્ટ્રેશન, શિક્ષકોનું રજિસ્ટ્રેશનની કામગીરી બોર્ડની વેબસાઇટ ઉપર કરવાનો શિક્ષણ બોર્ડના સચિવે આદેશ […]

ટેટ અને ટાટની પરીક્ષા બાદ નવા શિક્ષકોની ભરતી કરવા શિક્ષણમંત્રીને રજુઆત

અમદાવાદઃ રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટુંકજ સમયમાં શિક્ષકોની નવિન ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ટેટ અને ટાટની પરીક્ષાથી વંચિત બી.એડ. અને પીટીસી પાસ થયેલા બેરોજગાર શિક્ષીત યુવાનો દ્વારા ટેટ અને ટાટની પરીક્ષા લીધા બાદ નવિન શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી ઘણા લાંબા સમય બાદ થઈ […]

ધો-9થી 12ની પ્રથમ કસોટીનો ઓફલાઈન પ્રારંભઃ કોરોનાના ભય વિના વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનું જોર ઘટ્યા બાદ સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરીને વેપાર-ધંધા શરૂ કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં ધો-6થી 12 સુધીનું ઓફલાઈન શિક્ષણ પણ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આજથી ધો-9થી 12ની પ્રથમ કસોટીનો પ્રારંભ થયો હતો. ચાલુ વર્ષે ધો-1થી 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ ન હતી. સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન […]

પીએચ.ડીમાં પ્રવેશ અને NATની પરીક્ષા એક સાથે યોજવા સામે વિદ્યાર્થીઓનો વિરોધ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં PHD માટે એડમિશન પ્રકિયા જાહેર કરવામાં આવી છે, જેમાં PHD પ્રવેશ માટેની પરીક્ષા 21 ઓક્ટોબરે યોજવાની છે, જ્યારે નેશનલ એલિજીબિલિટી ટેસ્ટ પણ 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી યોજાશે, ત્યારે વિદ્યાર્થીઓએ બંને પરીક્ષા એક સાથે ના આપી શકે જેથી PHDમાં પ્રવેશ માટેની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા  યુથ કોંગ્રેસે માંગણી કરી છે. ગુજરાત યુનિવર્સિટી […]

પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થીઓ પણ બન્યા હાઈટેકઃ સ્લીપરમાં સીમકાર્ડવાળુ ડિવાઈસ ફીટ કરાવ્યું

રાજસ્થાનમાં યાત્રતા પરીક્ષા યોજાઈ 5 લાખ વિદ્યાર્થીઓએ કરાવી હતી નોંધણી આધુનિક ટેકનોલોજીની મદદથી ચોરી કરતા 5 વિદ્યાર્થી પકડાયાં જયપુર અને દૌસામાં 12 ડમી વિદ્યાર્થી ઝડપાયા દિલ્હીઃ સ્કૂલ-કોલેજ અને સરકારી ભરતીઓમાં યોજાતી પરિક્ષામાં ઉત્તીર્ણ થવા માટે વિદ્યાર્થીઓ ઘણી મહેનત કરે છે. બીજી તરફ કેટલાક એવા વિદ્યાર્થીઓ છે તે કોપી કરીને ઉતીર્ણ થવાના સપના જોતા હોય છે. […]

પંચાયતોના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર માટે શુક્રવારે લેવાનારી પરીક્ષા હાઈકોર્ટના હુકમથી રદ

અમદાવાદઃ રાજ્યમાં આવતીકાલ તારીખ 27મી ના રોજ પંચાયતોના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુષો) સંવર્ગના કર્મચારીઓ માટે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ સરકારના આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવતા અને હાઈકોર્ટે પરીક્ષા રદ કરવાનો નિર્ણય આપતા પંચાયત વિભાગમાં અફડાતફડીનો માહોલ સર્જાવા પામ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ના […]

ગુજકેટનું પરિણામ આજે થશે જાહેર,1.12 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

ગુજકેટનું પરિણામ આજે થશે જાહેર 1.12 લાખ વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા result.gseb.org પર જાહેર થશે પરિણામ ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી ઈજનેરી, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે 6 ઓગસ્ટના રોજ લેવામાં આવેલી ગુજકેટનું પરિણામ આજે શનિવારે સવારે 10 કલાકે બોર્ડની વેબસાઇટ result.gseb.org પર જાહેર કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાંથી […]

હવે છોકરીઓ NDAની પ્રવેશ પરીક્ષા આપી શકશે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો NDAની પ્રવેશ પરીક્ષા છોકરીઓ પણ આપી શકશે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો આદેશ નવી દિલ્હી: હવે નેશનલ ડિફેન્સ એકેડમીમાં છોકરીઓ પણ સામેલ થઇ શકશે. સુપ્રીમ કોર્ટે દેશની છોકરીના પક્ષમાં મોટો ચુકાદો આપ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, છોકરીઓને નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રવેશ પરીક્ષામાં […]

ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન-ઓફલાઇન પરીક્ષાનું પરિણામ એકસાથે જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી ઓનલાઇન એક્ઝામ પૂર્ણ થઇ ચુકી છે. અને હાલમાં ઓફલાઇન એક્ઝામ શરૂ કરી દેવામાં આવી છે. આ એક્ઝામ આગામી 15 દિવસમાં પુરી થાય તેમ છે. મહત્વની વાત એ કે, ગતવર્ષની જેમ આ વર્ષે પણ ઓફલાઇન એક્ઝામ પુરી થયા બાદ ઓનલાઇન અને ઓફલાઇન એક્ઝામના પરિણામ એકસાથે આપવાનુ નક્કી કરાયુ છે. જેના […]

ઈજનેરીમાં પ્રવેશ માટેની ગુજકેટ પરીક્ષા 6ઠ્ઠીઓગસ્ટે લેવાશે,70 ટકા કોર્ષના સિલેબર્સમાંથી પ્રશ્નો પૂછાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા ધો.12ની શાળાઓ તથા કોલેજોમાં ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થઈ ગયો છે. ધો.10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ લેવામાં આવી રહી છે ત્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુજકેટની પરીક્ષાની તારીખ પણ આજે જાહેર કરી છે. ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર થતાં વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આગામી 6 ઓગસ્ટે ગુજકેટની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code