માનવતા હજુ મરી પરવારી નથી
                    શૈલેષ સગપરિયા અમદાવાદ: સુરતનો અંકિત પડશાલા જ્યારે 12મા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે એના પિતાનું અવસાન થયું. નાના ભાઈ-બહેન સહિતના પરિવારની જવાબદારી આ 17 વર્ષના છોકરા પર આવી. અંકિતના પિતા મહિને 4000 જેવું કમાતા એટલે બચત તો નહોતી ઉલટાનું એક વર્ષનું મકાન ભાડું પણ ચૂકવવાનું બાકી હતું. અંકિતે હિમત હાર્યા વગર ઘરની જવાબદારીઓ સંભાળી લીધી […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

