અતિશય ગરમી અને સૂર્યપ્રકાશને કારણે થતા માથાના દુખાવાથી રાહત મેળવા માટે આટલું ધ્યાન રાખો
ગરમી સતત વધી રહી છે અને તાપમાન પણ ઝડપથી વધી રહ્યું છે. સૂર્યનો તાપ લોકોને દઝાડી રહ્યો છે. આવી સ્થિતિમાં, જે લોકોને લાંબા સમય સુધી તડકામાં રહેવું પડે છે, તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગરમીમાં લાંબા સમય સુધી તડકામાં રહેવાથી ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જો તમને સતત તેજસ્વી સૂર્યપ્રકાશના સંપર્કમાં […]