1. Home
  2. Tag "Exchange"

વિદેશી વિનિમય અધિનિયમ મામલે ઈડીના દરોડા, વોશિંગ મશીનમાં છુપાયેલી મોટી રકમ મળી

નવી દિલ્હીઃ ઈડીએ ફેમાના એક કેસ સંદર્ભે વિવિધ શહેરોમાં દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક સ્થળ ઉપર વોશિંગ મશીનમાં રોકડ રકમ છુપાવી હોવાનું ખૂલ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વોશિંગ મશીનમાંથી રોકડ જપ્ત કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે તેણે વિદેશી વિનિમય અધિનિયમ (FEMA) ના કથિત ઉલ્લંઘનના કેસના […]

ગુજરાત અને લડાખ યુનિ વચ્ચે MOU, સ્ટુડન્ટ્સ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરાશે

અમદાવાદ:  ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સસ્ટેનેબિલિટી અને લદ્દાખ યુનિવર્સિટી  વચ્ચે  કૃષિ, પર્યાવરણ સ્થિરતામાં પ્રોત્સાહન માટે MOU થયા છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર અને લદ્દાખ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. એસ.કે. મહેતાની ઉપસ્થિતિમાં આ કરાર થયા હતા.  જળ, પર્યાવરણ, કૃષિ આંત્રપ્રેન્યોરશિપ, અને ઇન્ક્યુબેશન વગેરે જેવા સ્થિરતા અને ટકાઉપણાનાં મુદ્દાઓ સંબંધિત સંયુક્ત કાર્યક્રમો, સંયુક્ત પ્રોજેક્ટ્સ અને કેન્દ્રો પર […]

રાજકોટ અને સુરત ઝૂ વચ્ચે દીપડા, સફેદવાઘ, શિયાળ, જળબિલાડીનું આદાનપ્રદાન કરાશે

રાજકોટઃ શહેરમાં પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હીના માર્ગદર્શન હેઠળ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે વન્યપ્રાણી વિનિમય હેઠળ ભારતના અન્ય ઝૂ પાસેથી નવા નવા વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝૂનો વિકાસ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાના પ્રાણીઉદ્યાન અને સુરતના ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ઝુલોજીકલ ગાર્ડન વચ્ચે વન્ય પ્રાણીઓના આદાનપ્રદાન માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code