ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું કાલે શુક્રવારે થશે વિસ્તરણ, મહાત્મા મંદિરમાં યોજાશે શપથ સમારોહ
કોને પડતા મુકાશે અને કોને લેવાશે તે અંગે ચાલતી અટકળો, બે દિવસ ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના, તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા, કાલે મંત્રી મંડળનું પુનઃગઠન કરાશે ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળનું આવતી કાલે વિસ્તરણ કરાશે, પાટનગરના મહાત્મા મંદિરમાં શપથવિધિ સમારોહ યોજાશે. ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ […]