1. Home
  2. Tag "Explosion"

મેક્સિકોના સુપરમાર્કેટમાં વિસ્ફોટ બાળકો સહિત 23 લોકોના મોત

નવી દિલ્હી: મેક્સીકન શહેર હર્મોસિલોમાં વાલ્ડો સ્ટોરમાં થયેલા વિસ્ફોટમાં બાળકો સહિત ઓછામાં ઓછા 23 લોકો માર્યા ગયા. આ ઘટનામાં અગિયાર લોકો ઘાયલ થયા છે અને તેમને શહેરની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી, અને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી […]

આંધ્રપ્રદેશમાં ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ, છ કામદારોનાં મોત

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના રાયવરમ મંડલ ખાયે ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં છ શ્રમજીવીઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 2 કામદારો ઈજાગ્રસ્ત થયાં છે. આ બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશના ડૉ. બી.આર. આંબેડકર કોનસીમા જિલ્લાના […]

જયપુર-અજમેર હાઇવે પર LPG સિલિન્ડર ટ્રક અકસ્માતમાં વિસ્ફોટ બાદ 25 કિમી લાંબો ટ્રાફિક જામ

રાજસ્થાનમાં એક મોટો માર્ગ અકસ્માત થયો. જયપુર-અજમેર હાઇવે પર LPG સિલિન્ડરો ભરેલો ટ્રક અને કેમિકલ ભરેલો ટેન્કર સામસામે અથડાયા. આ ટક્કર એટલી જારદાર હતી કે તેના કારણે સિલિન્ડર ટ્રકમાં જોરદાર વિસ્ફોટ થયો, જેનો અવાજ ઘણા કિલોમીટર સુધી સંભળાયો. બંને ટ્રકમાંથી આગ ફેલાઈ ગઈ, જે ઘણા કિલોમીટર સુધી દેખાઈ. સિલિન્ડરના ટુકડા નજીકના વાહનો પર પડ્યા, જેના […]

ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં કોચિંગ સેન્ટરમાં વિસ્ફોટ, 2 ના મોત, 5 ઘાયલ

ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં એક મોટો અકસ્માત થયો. એક કોચિંગ સેન્ટરમાં વિસ્ફોટ થયો. કાદરી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત ધ સન ક્લાસીસ લાઇબ્રેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે બે લોકોના ટુકડા થઈ ગયા. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 5 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માત […]

પંજાબના હોશિયારપુરમાં LPG ટેન્કરમાં વિસ્ફોટ, બે લોકોના મોત અને ઘણા ઘાયલ

પંજાબના હોશિયારપુર-જલંધર હાઇવે પર મંડિયાલા ગામ નજીક એલપીજી ટેન્કર વિસ્ફોટમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. હોશિયારપુર સિવિલ હોસ્પિટલના સિનિયર મેડિકલ ઓફિસરે આ વાતની પુષ્ટિ કરી. પંજાબના સીએમ ભગવંત માને અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. […]

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં ધડાકો: 5 શ્રમિકોના મોત

તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના શિવકાશીમાં મંગળવાર સવારે ફટાકડાની ફેક્ટરીમાં એક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 5 શ્રમિકોના મોત થયા છે અને આ અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા હતા. ઘાયલોને સારવાર માટે વિરુધુનગર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ફેક્ટરીમાંથી ધુમાડાના […]

ઈરાને રાતોરાત ઈઝરાયલમાં તબાહી મચાવી, તેલ અવીવ સહિત અનેક શહેરોમાં વિસ્ફોટ

ઈરાનમાં ઈઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં 78 લોકો માર્યા ગયા છે અને 350થી વધુ ઘાયલ થયા છે. જવાબમાં ઈરાને ઈઝરાયલ તરફ 150 બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી. તેલ અવીવમાં સૌથી વધુ નુકસાન થયું છે. શુક્રવારે મોડી રાત્રે ઇઝરાયલી લડાકુ વિમાનોએ ફરી એકવાર ઇરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવ્યા. ઇરાનના રાજદૂતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે શુક્રવારે […]

ઓકિનાવામાં US એર બેઝ નજીક વિસ્ફોટમાં જાપાની સંરક્ષણ દળના 4 સભ્ય ઘાયલ

જાપાની મીડિયાએ સોમવારે દક્ષિણ જાપાનના ઓકિનાવા પ્રાંતમાં યુએસ લશ્કરના કાડેના એર બેઝ નજીક વિસ્ફોટમાં જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ (JGSDF)ના 4 સભ્યો ઘાયલ થયા હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક અધિકારીઓ અને સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્વ-રક્ષા દળ (SDF) ના કર્મચારીઓ ડેપોમાં કામ કરી રહ્યા હતા. સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 11:20 વાગ્યે, ફાયર વિભાગને SDF (સ્વ-રક્ષા દળ) […]

પંજાબમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, ચાર કામદારોના મોત, 27 ઘાયલ

પંજાબના મુક્તસરના લાંબી મતવિસ્તાર નજીક સિંઘેવાલા-ફતુહીવાલા ગામના ખેતરોમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ગુરુવારે મોડી રાત્રે જોરદાર વિસ્ફોટ થયો. આમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે પ્રારંભિક અહેવાલો આવી રહ્યા છે કે લગભગ 27 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને ભટિંડા એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે આ વિસ્ફોટમાં ફેક્ટરીના બે માળ ક્ષણભરમાં […]

ભટિંડામાં એરફોર્સ સ્ટેશન પાસે વિસ્ફોટ, રેડ એલર્ટ જારી

ભટિંડામાં શનિવારે સવારે એરફોર્સ સ્ટેશન પાસે વિસ્ફોટ થયો હતો. આ પછી સેના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી. વિસ્ફોટ પછી, સેનાએ સ્ટેશનના બધા દરવાજા બંધ કરી દીધા. આ પછી, ડીસી દ્વારા જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એરફોર્સ સ્ટેશનની બહાર લાલ ઝંડો લગાવવામાં આવ્યો છે. લોકો પોતાના ઘરોમાં રહે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code