દુબઈ ખાતે યોજાનારા વર્લ્ડ એક્સ્પોમાં PMO મંજુરી આપશે તો જ મુખ્યમંત્રી રૂપાણી ભાગ લેવા જઈ શકશે
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા 2022માં યોજાનારી વાઈબ્રન્ટ સમિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં વધુને વધુ રોકાણકારો આવે તે માટે સરકાર પ્રયત્નશીલ બની છે. અને દુબઈ ખાતે 1લી ઓક્ટોમ્બરથી યોજાનારા વર્લ્ડ એક્સ્પોમાં ગુજરાત સરકાર ભાગ લેવાની છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાગ લેવા માટે જવાના છે પણ વર્લ્ડ એક્સ્પોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત હાલ […]