સ્ટીલ પર 15 ટકા અને પ્લેટ પર 45 ટકા એક્સપોર્ટ ડ્યુટીને લીધે અલંગનો શીપબ્રેકિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં
ભાવનગર : જિલ્લાના અલંગ શીપયાર્ડ ઉદ્યોગને ફરી પાછું મંધીનું ગ્રહણ લાગ્યુ છે. દિવાળી બાદ સતત મંદીનના વમળમાં ઘેરાયા બાદ નવા નાણાંકીય વર્ષમાં અલંગ ઉદ્યોગ માંડ બેઠો થવાની કોશિશ કરી રહ્યો હતો. ત્યાં જ કેન્દ્ર સરકારે સ્ટીલ પર 15 ટકા તેમજ પ્લેટ પર 45 ટકા એક્સપોર્ટ ડયૂટી વસૂલવા માટે જાહેરાત કરીને શિપ બ્રેકીંગ ઉદ્યોગ ઉપરાંત સ્ટીલ […]