રશિયા અને યુક્રેન સંકટનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે: વિદેશમંત્રી એસ.જયશંકર
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ભારત દ્વારા યુદ્ધનો માર્ગ છોડીને શાંતિથી ચર્ચા કરીને સમસ્યાનો ઉકેલ લાવવા પહેલાથી અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન યુએનમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરએ ફરીથી શાંતિની અપીલ કરીને કહ્યું હતું કે, રશિયા અને યુક્રેન સંકટનો તાત્કાલિક નિકાલ લાવવો જરૂરી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિશ્વના […]


