મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ રાણાને ટૂંક સમયમાં ભારત લવાશે
નવી દિલ્હીઃ મુંબઈ આતંકવાદી હુમલા કેસમાં સંડોવાયેલા પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે છે. તેને રાજદ્વારી પ્રક્રિયા દ્વારા ભારતને સોંપવાની તૈયારી ચાલી રહી છે. ઓગસ્ટ 2024માં અમેરિકન કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેને ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારત મોકલવાની મંજૂરી આપી હતી. હવે રાણાને ટૂંક સમયમાં […]