બ્લેકહેડ્સ દૂર કરવા માટે ઘરે બનાવેલા આ ફેસ માસ્ક અજમાવો
ચહેરા પર દેખાતા નાના કાળા ડાઘ, જેને આપણે બ્લેકહેડ્સ કહીએ છીએ, તે ફક્ત તમારી ત્વચાની સુંદરતા જ બગાડે છે, સાથે આત્મવિશ્વાસ પણ ઘટાડે છે. બ્લેકબેડ્સ મોટે ભાગે નાક અને કપાળના ભાગમાં થાય છે. આ તે લોકો માટે એક સામાન્ય સમસ્યા છે જેમની ત્વચા તૈલી અથવા કોમ્બિનેશન પ્રકારની હોય છે. ઘણા લોકો પાર્લરમાં જાય છે અને […]