મહિલાઓની સુરક્ષા માટે ફેસબૂક પર આવ્યું આ ઘાંસુ ફીચર, જાણો તેની ખાસિયત
નવી દિલ્હી: વિશ્વભરમાં સૌથી પ્રસિદ્વ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક એટલે કે મેટા પ્લેટફોર્મ મહિલઓની સુરક્ષાને લઇને વધુ કટિબદ્વ છે. હવે ફેસબૂક મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે નવું ફીચર લાવ્યું છે. જેમાં હવે મહિલાની સહમતિ વગર તેની વાંધાજનક તસવીરો વાયરલ નહીં થઇ શકે. આ માટે મેટાએ પોતાને StopNCII.org સાથે જોડ્યું છે. આ સાથે જ મેટાએ વિમેન […]


