1. Home
  2. Tag "Facility"

અમદાવાદના એરપોર્ટ પર વાહનચાલકોનો સમય બચાવવા હવે ફાસ્ટટેગની સુવિધા શરૂ કરાશે

અમદાવાદ : શહેરના એરપોર્ટના ખાનગીકરણ બાદ પેસેન્જર માટે અલગ અલગ સુવિધા  શરૂ કરવામાં આવી રહી છે.   એરપોર્ટનો અલગ લુક પણ આપવામાં આવ્યો છે. કેટલાક ફેરફાર પણ કરવામાં આવી રહ્યા છે. એરપોર્ટ પર આવતા વાહનોના પાર્કિંગ માટેની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. આ પાર્કિંગ માટેના ચાર્જ પણ નક્કી કરવામાં આવ્યા છે. એટલે ચાર્જ પ્રમાણે સુવિધા મળે […]

રાજકોટ રેલવે સ્ટેશને એક્સિલેટર અને લિફ્ટની સુવિધા, યાત્રિકોએ હવે પગથિયાં નહીં ચઢવા પડે

રાજકોટઃ શહેરના રેલવે સ્ટેશન પર પેસેન્જરોની સુવિધા માટે એક્સિલેટર અને લિફ્ટની સુવિધા કાર્યરત કરવામાં આવી છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી યાત્રિકો માટે જે સૌથી વધુ જરૂરિયાત હતી તે એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા રાજકોટ જંક્શન રેલવે સ્ટેશન પર શરૂ કરવામાં આવી છે. ઘણા સમયથી એસ્કેલેટરનું કામ રેલવે સ્ટેશન પર ચાલી રહ્યું હતું જે આખરે પૂર્ણ થતા સ્ટેશન […]

જેલમાં કેદીઓને ગેરકાયદે સુવિધા આપવી જેલરને ભારે પડી

અમરેલીઃ જિલ્લાની જેલમાં કેદીઓને માગે તે સુવિધા આપવામાં આવતી હતી. જિલ્લા જેલમાં ગત વર્ષે કેદીઓ સાથે સાંઠગાંઠ કરી પીસીઓ ચલાવવાના પ્રકરણમા ગુનો નોધાયા પછી બે સિપાઇએ જેલરના કહેવાથી આ કામ થતુ હોવાની કબુલાત આપતા તેમની ધરપકડ કરી જે જેલમાં તેઓ જેલર હતા ત્યાં જ કેદી તરીકે ધકેલી દેવાયા છે. અમરેલી એલસીબી દ્વારા અમરેલી જિલ્લા જેલના […]

અમદાવાદમાં આધુનિક સુવિધાથી સજ્જ કલબની રૂમમાં કોરોના પીડિત થઈ શકશે આઈસોલેટ

અમદાવાદઃ કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. અનેક દર્દીઓ હોમ કવોન્ટાઈન છે. જો કે, આવા દર્દીઓને પરિવારના અન્ય સભ્યો કોરોના સંક્રમિત ના થાય તેની ચિંતા રહેતી હોય છે. હોમ ક્વોરન્ટાઈન દર્દીઓ અને તેમના પરિવારજનોના જમવા સહિતની સુવિધાઓ પુરી પાડી રહી છે. શહેરની જાણીતી ઓરિએન્ટ ક્લબ પણ સરકારની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code