આસામઃ જાતિના નકલી પ્રમાણપત્રો મામલે યુએસટીએમના કુલપતિ મકબુલ હકની ધરપકડ
નવી દિલ્હીઃ આસામ પોલીસે શનિવારે મેઘાલયની વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટી (યુએસટીએમ) ના કુલપતિ મહબુલ હકની નકલી જાતિ પ્રમાણપત્રો બનાવવાના આરોપસર ધરપકડ કરી હતી. શનિવારે શ્રીભૂમિ જિલ્લા પોલીસ અને આસામ પોલીસ સ્પેશિયલ ફોર્સની ટીમે હકની ગુવાહાટી સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ અગાઉ આરોપ લગાવ્યો હતો કે, ગુવાહાટીની બહાર જોરાબત ટેકરીઓ પર એક […]