સુરતમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા વધુ ચાર નકલી ડોક્ટર પકડાયા
પોલીસ અને આરોગ્ય વિભાગે શહેરમાં નકલી તબીબો સામે હાથ ધરી ઝૂંબેશ નકલી તબીબો છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પ્રેક્ટિસ કરતા હતા પોલીસે દવાખાનામાંથી દવાઓ અને ઈન્જેક્શનનો જથ્થો પણ જપ્ત કર્યો સુરતઃ શહેરના શ્રમિક વિસ્તારોમાં ફેક ડિગ્રીધારી બોગસ તબીબો પ્રેક્ટિસ કરીને દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની ફરિયાદો મળ્યા બાદ આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્તરીતે શહેરના જુદા […]